Today Rashifal : આજે છે અંગારકી સંકષ્ટ ચતુર્થી Rashifal, જે ભગવાન ગણેશજીની ઉપાસના અને મનોકામના પૂર્ણ થવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ચંદ્રોદય સમય – રાત્રે 9 કલાક 20 મિનિટે
Today Rashifal : દિવસના ચોઘડિયા
રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા
કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
Today Rashifal : સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- અમદાવાદ – સૂર્યોદય: 6:16 AM | સૂર્યાસ્ત: 7:12 PM
- સુરત – સૂર્યોદય: 6:17 AM | સૂર્યાસ્ત: 7:09 PM
- મુંબઈ – સૂર્યોદય: 6:20 AM | સૂર્યાસ્ત: 7:07 PM
નવકારસી સમય
- અમદાવાદ – 7:04 AM
- સુરત – 7:05 AM
- મુંબઈ – 7:08 AM
Today Rashifal : જન્મરાશિ
- કુંભ (ગ, સ, શ, ષ) – સવારે 6:10 સુધી
- ત્યાર બાદ મીન (દ, ચ, ઝ, થ) રાશિ શરૂ
નક્ષત્ર
- પૂર્વાભાદ્રપદ – 11:52 AM સુધી
- ત્યાર બાદ ઉત્તરાભાદ્રપદ
Today Rashifal : ગોચર ગ્રહસ્થિતિ
- સૂર્ય – કર્ક
- મંગળ – કન્યા
- બુધ – કર્ક
- ગુરુ – મિથુન
- શુક્ર – મિથુન
- શનિ – મીન
- રાહુ – કુંભ
- કેતુ – સિંહ