Covid 19: રાજ્યમાં 170 નવા કેસ નોંધાતા ડર નો માહોલ લાગે છે કે કોરોના હવે ઘર કરી લેશે!!
Covid 19 : કોરોનાનો કહેર રાજ્યમાં 24 કલાકમાં નવા 170 કેસ નોંધાતા ફફડાટ, 717 એક્ટિવ કેસ, જાણો શું છે સ્થિતિ…. રાજ્યમાં દિવસેને દિવસે વકરતાં કોરોનાથી રહેજો સાવધાન..કોરોનાના નવા 170 કેસ…