Turkey vs India : તુર્કી ને ભારત સાથે દુશ્મની ભારે પડી, જાણો કેવી રીતે ?
Turkey vs India મામલામાં તુર્કી દ્વારા પાકિસ્તાનને ટેકો અપાતા ભારતે ‘Boycott Turkey’ ઝુંબેશ શરૂ કરી. જાણો આ દાવપેચથી તુર્કીની અર્થવ્યવસ્થાને કેટલું નુકસાન થયું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન તુર્કીયે…